Saturday, 25 August 2018

रिश्तों

👌🏻💞👌🏻💞👌🏻💞👌🏻💞👌🏻💞

*तारीफ़ करने वाले बेशक आपको*
*पहचानते होंगे,*
*मगर फ़िक्र करने वालो को आपको*
*ही पहचानना होगा ।*✍
       *जिस तरह सिलाई मशीन*
    *में धागा नहीं डालने पर*
           *वो चलती तो है*
     *पर कुछ सिलती नहीं..*
               *इसी तरह....*
*रिश्तों में अपनापन नहीं डालोगे*
              *तो ज़िन्दगी चलेगी ज़रूर*
         *पर रिश्तों को जोड़ नहीं पायेगी !!*

👌🏻💞👌🏻💞👌🏻💞👌🏻💞👌🏻💞

શિક્ષક

🙏🏻વિચાર વિમર્સ 🙏🏻
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે.🙏🏻🙏🏻

Excellent Poem


Excellent Poem By ...  Gulzaar Ji ...Heart Touching....!

*ऐ उम्र !*
*कुछ कहा मैंने,*
*पर शायद तूने सुना नहीँ..!*
*तू छीन सकती है बचपन मेरा,*
*पर बचपना नहीं..!!*

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

*हर बात का कोई जवाब नही होता...,*
*हर इश्क का नाम खराब नही होता...!*
*यूं तो झूम लेते है नशे में पीनेवाले....,*
*मगर हर नशे का नाम शराब नही होता...!*

🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥

*खामोश चेहरे पर हजारों पहरे होते है....!*
*हंसती आखों में भी जख्म गहरे होते है....!*
*जिनसे अक्सर रुठ जाते है हम,*
*असल में उनसे ही रिश्ते गहरे होते है....!*

👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬

*किसी ने खुदा से दुआ मांगी.!*
*दुआ में अपनी मौत मांगी,*
*खुदा ने कहा, मौत तो तुझे दे दु मगर...!*
*उसे क्या कहु जिसने तेरी जिंदगी मांगी...!*

👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣

*हर इंन्सान का दिल बुरा नही होता....!*
*हर एक इन्सान बुरा नही होता.*
*बुझ जाते है दीये कभी तेल की कमी से....!*
*हर बार कुसुर हवा का नही होता.. !!*

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

बहुत दीपक बुझाती है| एक जला के दिखाए|

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

*દુનિયા ની સૌથી અસરકારક દવા છે,*
            *"જવાબદારી"*
*જે જીવન માં થાકવા જ દેતી નથી..*

🎲🎲🎲🎲🎲🎲🎲🎲🎲🎲🎲🎲🎲

              *अगर*
*कल का दिन अच्छा था*
                *तो*
          *रुकिए नहीं*,
*हो सकता है आपकी जीत
         का सिलसिला*
*बस अभी शुरू ही हुआ हो*।

🏋🏋🏋🏋🏋🏋🏋🏋🏋🏋🏋🏋🏋

*" मनचाहा "  बोलने  के  लिए ,*

*" अनचाहा "  सुनने  की  ताकत होनी चाहिए l*

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

*मै दीपक हूँ, मेरी दुश्मनी तो*
          *सिर्फ़ अंधेरे से है,,,,*
*हवा तो बेवजह ही मेरे*
          *ख़िलाफ़ है!*

*हवा से कह दो कि खुद को*
           *आज़मा के दिखाए,,,,,,*
*बहुत दीपक बुझाती है,*
           *एक जला के दिखाए !!* 🌹

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

*मानव कितने भी प्रयत्न कर ले* 
            *अंधेरे में छाया*
            *बुढ़ापे में काया*
                    *और*
          *अंत समय मे माया*
       *किसी का साथ नहीं देती*
 
*कर्म करो तो फल मिलता है*,
       *आज नहीं तो कल मिलता है।*
*जितना गहरा अधिक हो कुँआ,*
        *उतना मीठा जल मिलता है ।*
*जीवन के हर कठिन प्रश्न का,*
        *जीवन से ही हल मिलता है।*
             
         *""सदा मुस्कुराते रहिये""*

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

        સિધ્ધાંત કરતાં સહકાર...
                   અને
    બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ ...

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

Thursday, 23 August 2018

એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

🕊             એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં. બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા. "લાગે  છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?"  પત્ની બોલી.
🕊        પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું. એક બે દિવસ પછી ફરી એ જ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!" પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ. હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.
🕊          લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈકે ટોક્યા હશે!
🕊           "પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા.""તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું." આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાતપૂરી કરી.

🕊
મોરલ:-
         જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે :
                  ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!.

🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠

Wednesday, 22 August 2018

પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

*જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,*
*તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા હો ...!*
*અંજામ ની ખબર કર્ણને પણ હતી,*
*પણ વાત સંબંધનિભાવવાની હતી..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*⚘⚘...ખુશીઓનું માપ નથી હોતું,*
  
*ખુશી તો એટલી જ હોય છે*
                *જેટલી તમે  માણી શકો.....*

ઘણી વખત પાંચ કલાકની.  પાર્ટી                                                               .પણ.. .......
             મજા નથી આવતી,*
     
                     *અને*
*ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું
                 પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.*
             

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

         સવારના ફૂલો ખીલી ગયાં
     પંખી ઓ સફર પર નિકળી ગયા
સુરજ નાઆવતા�જં તારા છુપાઈ ગયા
શું આપ મીઠી નિંદર માંથી જાગી ગયા
            તો તમને�મારા તરફથી
      ✳️ GOOD MORNING ✳️

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

   *કોઈ ને ખોટા સમજતા પહેલા*
      *એકવાર એની પરીસ્થીતી*    
  *સમજવાની કોશિશ જરૂર કરજો*

           *સાહેબ...કારણ કે,*
   
   *પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*

    
💮💮💮💮💮💮💮💮💮💮💮💮

*"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...*
    *જેવી "સફળતાની લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...*
  *"લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..*

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

Monday, 20 August 2018

कुछ अनमोल लोगों से रिश्ता रखता हूँ !


✳️मुन्सी प्रेमचंद जी की एक सुंदर कविता✳️

_ख्वाहिश नहीं मुझे_
_मशहूर होने की,

        _आप मुझे पेहचानते हो_
        _बस इतना ही काफी है._

_अच्छे ने अच्छा और_
_बुरे ने बुरा जाना मुझे,_

        _क्यों की जिसकी जितनी जरूरत थी_
        _उसने उतना ही पहचाना मुझे._

_जिन्दगी का फलसफा भी_
_कितना अजीब है,_

        _शामें कटती नहीं और_
        _साल गुजरते चले जा रहें है._

_एक अजीब सी_
_दौड है ये जिन्दगी,_

        _जीत जाओ तो कई_
        _अपने पीछे छूट जाते हैं और_

_हार जाओ तो_
_अपने ही पीछे छोड़ जाते हैं._

_बैठ जाता हूँ_
_मिट्टी पे अकसर,_

        _क्योंकी मुझे अपनी_
        _औकात अच्छी लगती है._

_मैंने समंदर से_
_सीखा है जीने का सलीका,_

        _चुपचाप से बहना और_
        _अपनी मौज मे रेहना._

_ऐसा नहीं की मुझमें_
_कोई ऐब नहीं है,_

        _पर सच कहता हूँ_
        _मुझमें कोई फरेब नहीं है._

_जल जाते है मेरे अंदाज से_
_मेरे दुश्मन,_

              _क्यों की एक मुद्दत से मैंने,
.... न मोहब्बत बदली
      और न दोस्त बदले हैं._

_एक घडी खरीदकर_
_हाथ मे क्या बांध ली_

        _वक्त पीछे ही_
        _पड गया मेरे._

_सोचा था घर बना कर_
_बैठुंगा सुकून से,_

        _पर घर की जरूरतों ने_
        _मुसाफिर बना डाला मुझे._

_सुकून की बात मत कर_
_ऐ गालिब,_

        _बचपन वाला इतवार_
        _अब नहीं आता._

_जीवन की भाग दौड मे_
_क्यूँ वक्त के साथ रंगत खो जाती है ?_

        _हँसती-खेलती जिन्दगी भी_
        _आम हो जाती है._

_एक सवेरा था_
_जब हँसकर उठते थे हम,_

        _और आज कई बार बिना मुस्कुराये_
        _ही शाम हो जाती है._

_कितने दूर निकल गए_
_रिश्तों को निभाते निभाते,_

        _खुद को खो दिया हम ने_
        _अपनों को पाते पाते._

_लोग केहते है_
_हम मुस्कुराते बहुत है,_

        _और हम थक गए_
        _दर्द छुपाते छुपाते._

_खुश हूँ और सबको_
_खुश रखता हूँ,_

        _लापरवाह हूँ फिर भी_
        _सब की परवाह करता हूँ._

_मालूम है_
_कोई मोल नहीं है मेरा फिर भी_

        _कुछ अनमोल लोगों से_
        _रिश्ता रखता हूँ._

👬👭👫👬👬👭👫👬👬👭

શબ્દકોશમાં

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*जिस दिन हम ये समझ जायेंगे कि*
     *सामने वाला गलत नहीं है सिर्फ*
       *उसकी सोच हमसे अलग है*
             *उस दिन जीवन से*
         *दुःख समाप्त हो जायेंगे*

*"बड़प्पन" वह गुण है जो पद से नहीं*
    *"संस्कारों" से प्राप्त होता है।*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

શબ્દકોશમાં બીજા બધા
                શબ્દોના અર્થ મળી શકે

                   પણ

જીવનનો અર્થ
               જીવન જીવીને

                   અને

સંબંધનો અર્થ
                સંબંધ નિભાવીને જ
                                     મળે.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁       

મન થી કહેવાય તેવુ હોઠ થી ના કહેવાય..
         
     દિલ થી અપાય તેવુ હાથ થી ના અપાય...

વાતો થી તો બધા સમજે પરંતુ જે વગર કહે

      સમજી જાય એજ સાચુ અંગત કહેવાય...

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

Sunday, 19 August 2018

મસ્તીખોર દોસ્ત

*💕તમારી યાદ થી*
               *મુખડું મલકાય ગયું*  ,
*મન પણ ખુશીથી*💕
                 *કેવું હરખાય ગયું*  .

*💕ઉંડા દરિયા જેવું*
                 *હૃદય હતું મ્હારું* ,
*પણ તમારી દોસ્તી ના*
          *એક ટીપે છલકાય ગયું* .💞.

💕💕💕💕💕💕💕💕💕💕💕

🌿 *नई सुबह इतनी* 🌿
           💕 *सुहानी हो जाए;*💕
    *आपके दुखों की सारी बातें*
            🌿 *पुरानी हो जाएं;*🌿
      *दे जाए इतनी खुशियां*
            💕 *ये दिन आपको;*💕
       *कि ख़ुशी भी आपकी*
            🌿 *मुस्कुराहट की* 🌿
           *दीवानी हो जाएं ।*

💎💎💎💎💎💎💎💎💎💎💎💎

*અહંકાર વ્યકિત પાસે
                          જીદ કરાવે છે*...
*પ્રેમ વ્યકિત પાસે
                          જતુ કરાવે છે*...!

       *જીવનના બે રસ્તા છે....*
                    *એક,*
*પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો....
                    *બીજો,*
*પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
                    ફરિયાદ ન કરો..
     

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

*જયારે મૂડ 'ખરાબ' હોય...*
*ત્યારે-*
*એક શબ્દ પણ ખરાબ ન બોલવો !*
*કારણ કે-*
*'મૂડ' સુધારવા માટે મોકો મળે છે...*
*પણ,*
*'શબ્દ' સુધારવા માટે મોકો નથી મળતો...* !!

  🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖

🌻🍃યાદ આવે તો યાદ કરી લેજો
કામ પડે તો મિસકોલ કરી લેજો....
મને તો આદત પડી ગઈ છે.....
આ વહેલી સવારમાં તમોને યાદ કરવાની........
પણ આજે  મોડુ  ઉઠાયું  માફ કરી  દેજો...
🤣તમારો મસ્તીખોર દોસ્ત.....😊
☕☕ચાલો ચા પીવા. .☕☕

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

એક મિત્ર એ મને પુછ્યું.....
રોજ સવારે એક "સુવિચાર" સૌને
મોકલાવી "શુભ સવાર" પાઠવો છો,,
શું "મળે" છે તમને... ???

મેં "હસીને" કહયું
"લેવું -દેવું" તો "વેપાર" છે...
વગર "અપેક્ષા" એ આપે તે જ તો
*"પ્રેમ"* છે વ્હાલા...

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

   💞  *હર પળ જીંદગીના રંગ બદલાય છે,*
     *સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,*
    *પળ પળ માનવીના મન બદલાય છે,*
        *બસ નથી બદલાતા એ સંબંધો,*
          *જે સાચા દિલથી બંધાય છે.*

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

*પોતાની જાત ને કોઈ પણ*
     *કામ માં વ્યસ્ત રાખો*
          *કારણ કે* ...
     *વ્યસ્ત માણસ ને*
*દુખી થવાનો પણ સમય હોતો નથી*                                     

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

👌👌 *જીંદગી નુ સત્ય*👌👌

       *વીધી સાથે વેર ના થાય*
          *જીવન આખું ઝેર ના થાય*
      *કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત.*
      એમાં કઈ ફેર ફાર ના થાય...
*"નમવુ" પણ એવા લોકોને..*
     *જેના દિલમાં બીજાને નમાવવાની "જીદ" ના હોય.*..!!
              *મન કપડુ નથી તોય મેલુ થાય છે દીલ કાચ નથી તોય તૂટી* *જાય છે.*

🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶

*કોઈ ની મદદ કરવા જ્યારે*
*હાથ લંબાવો ત્યારે ઍના*
*ચહેરા સામે ના જોવુ..*
*કેમ કે.......*
*મજબૂર માણસ ની આંખ*
*મા ઉગેલી શરમ*
*આપણા દિલ મા અભિમાન*
*નુ બીજ વાવે છે.*

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...