Wednesday, 22 August 2018

પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

*જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,*
*તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા હો ...!*
*અંજામ ની ખબર કર્ણને પણ હતી,*
*પણ વાત સંબંધનિભાવવાની હતી..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*⚘⚘...ખુશીઓનું માપ નથી હોતું,*
  
*ખુશી તો એટલી જ હોય છે*
                *જેટલી તમે  માણી શકો.....*

ઘણી વખત પાંચ કલાકની.  પાર્ટી                                                               .પણ.. .......
             મજા નથી આવતી,*
     
                     *અને*
*ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું
                 પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.*
             

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

         સવારના ફૂલો ખીલી ગયાં
     પંખી ઓ સફર પર નિકળી ગયા
સુરજ નાઆવતા�જં તારા છુપાઈ ગયા
શું આપ મીઠી નિંદર માંથી જાગી ગયા
            તો તમને�મારા તરફથી
      ✳️ GOOD MORNING ✳️

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

   *કોઈ ને ખોટા સમજતા પહેલા*
      *એકવાર એની પરીસ્થીતી*    
  *સમજવાની કોશિશ જરૂર કરજો*

           *સાહેબ...કારણ કે,*
   
   *પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*

    
💮💮💮💮💮💮💮💮💮💮💮💮

*"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...*
    *જેવી "સફળતાની લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...*
  *"લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..*

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...