Showing posts with label WIFE. Show all posts
Showing posts with label WIFE. Show all posts

Saturday, 17 December 2016

JO HU MARA PATI / HUSBAND THI DUR THAY JAAV TO ?

એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું  ગુજરે... જોવ તો ખરા...
આવો વિચાર આવતાજ તેણે
એક કોરો કાગળ લીધો અને તેની
ઉપર લખ્યું.

"" હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી,
બહુજ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાવ છુ અને તેપણ હંમેશ  માટે.""

તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતી નો ઘરે આવવાના સમયે તેની  પ્રતિક્રિયા શું થાય? ??
તે જોવા પલંગ નીચે છુપાય ગઈ.
પતી આવ્યો તેને ટેબલ ઉપર મુકેલો
પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ્પી રહ્યા
બાદ તેજ પત્ર નીચે તેને કઈક લખ્યું.

પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો,ગીતો ગાવા લાગ્યો,ડાંસ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો

અને અચાનક એને પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું
" આજ  હું એકદમ મુકત થઇ ગયો
છું, કદાચ મારી મુર્ખ પત્ની ને સમજાય ગયું કે તે પોતે મારા લાયક નાં હતી,
એટલીવાર માં તેણે પોતાના ફોન થી કોઈને ફોન લગાવ્યો અને કીધું
મારી સુતરફેણી ડાર્લિંગ,
આજથી મારું બૈરું હંમેશ ની
માટે ઘર છોડીને ચાલી ગઈ છે.
આજથી હું આઝાદ થઇ ગયો છું,
અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું,
તું તૈયાર થઈને મારા ઘરની સામે વાળા પાર્ક માં હમણાજ આવીજા,

તરતજ કપડા પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો.
આંસુ  ભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી, થર-થર કાંપતા હાથે થી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાચી, જેમાં લખ્યું હતું....,

������������������������

" અરે ગાંડી......, પલંગ નીચેથી તારા પગ દેખાય છે.������
સામેથી  નાસ્તો બંધાવીને આવું છું, ત્યાં સુધી તું ચા મુક....!!!

આને કેવાય લગ્નજીવન

Tuesday, 1 November 2016

TARI BA MARI BA

ЁЯС╡ *"ркдાрк░ી ркмા, ркоાрк░ી ркмા"* ЁЯС╡

ркПркХ рккрк░િрк╡ાрк░ркоાં рккркдિ, рккркд્ркиિ ркЕркиે ркдેркиા ркмે рк╕ંркдાркиો ркПрко ркмркзા ркорк│ીркиે ркХુрк▓ ркЪાрк░ рк╕ркн્ркпો рк╣ркдા.

ркПркХ ркжિрк╡рк╕ рк╕ાંркЬે ркЬрко્ркпા рккркЫી рккркдિ-рккркд્ркиિ ркоркХાркиркиી ркЫркд рккрк░ ркмેрк╕ીркиે рк╡ાркдો ркХрк░ી рк░рк╣્ркпા рк╣ркдા.

рккркдિркП ркХрк╣્ркпુ, " ркЧркЗркХાрк▓ે ркмાркиો ркоાрк░ા ркоોркмાркЗрк▓ рккрк░ ркХોрк▓ ркЖрк╡ેрк▓ો. ркмા ркмрк╣ુ ркжુ:ркЦી рк▓ાркЧркдા рк╣ркдા. ркнાркЗ ркЕркиે ркнાркнી рк╣рк╡ે ркмાркиું ркмрк░ોркмрк░ ркз્ркпાрки рк░ાркЦркдા ркиркеી...."

рк╣ркЬુ ркдો рккркдિ ркЖркЧрк│ ркХંркЗ ркмોрк▓ે ркП рккрк╣ેрк▓ા ркЬ рккркд્ркиિркП рк╡ркЪ્ркЪેркеી рк╡ાркд ркХાрккркдા ркХрк╣્ркпુ, " ркнાркЗ ркХે ркнાркнી ркмાркиું ркз્ркпાрки рки рк░ાркЦркдા рк╣ોркп ркдો ркПркоાં ркЖрккркгે рк╢ું ркХрк░рк╡ાркиું ? "

рккркдિркП рк╣рк│рк╡ેркеી ркХрк╣્ркпુ, " рк╣ું рк╡િркЪાрк░ું ркЫું ркХે ркмાркиે ркЖрккркгા ркШрк░ે рк▓ркЗ ркЖрк╡ું. ркЖ ркЙંркорк░ે ркЖрк╡ી рк░ીркдે рк╣ેрк░ાрки ркеાркп ркП рк╕ાрк░ુ рки рк▓ાркЧે. рк╣ું ркЬીрк╡ркдો рк╣ોркЙ ркЕркиે ркмાркиે ркдркХрк▓ીркл рккркбે ркП ркХેрко ркЪાрк▓ે ? "

рккркд્ркиિркП ркЬрк░ા ркЙંркЪા ркЕрк╡ાркЬે ркХрк╣્ркпુ, " ркдркоркиે ркмાркиી ркдркХрк▓ીрклркиો рк╡િркЪાрк░ ркЫે ркЕркиે ркоાрк░ી ркдркХрк▓ીрклркиો ркХોркЗ рк╡િркЪાрк░ ркиркеી ркЖрк╡ркдો ? ркмા ркЖрк╡рк╢ે ркПркЯрк▓ે ркоાрк░ુ ркХાрко рк╡ркзી ркЬрк╢ે, ркоાрк░ી рк╕્рк╡ркдંркд્рк░ркдા ркЫીркирк╡ાркЗ ркЬрк╢ે, ркоાрк░ે ркПркоркиી рк╕ેрк╡ાркоાં рк░рк╣ેрк╡ું рккркбрк╢ે ркП ркмркзુ ркоркиે рки рккોрк╕ાркп ркоાркЯે ркорк╣ેрк░ркмાркиી ркХрк░ીркиે ркЖркЬ рккркЫી ркЖрк╡ી рк╡ાркд ркХрк░ркдા ркЬ ркирк╣ી. ркдркоркиે ркмрк╣ુ ркПрк╡ુ рк▓ાркЧркдું рк╣ોркп ркдો ркмા рккાрк╕ે ркЖંркЯો ркоાрк░ી ркЖрк╡ркЬો рккркг ркмા ркоાрк░ા ркЖ ркШрк░ркоાં ркиા ркЬોркЗркП."

ркмીркЬા ркжિрк╡рк╕ે рккркд્ркиિ ркХોркЗ ркХાрко ркоાркЯે ркмрк╣ાрк░ ркЧркЗ ркПркЯрк▓ે рккркдિ ркмાркиે ркПркоркиા ркШрк░ે ркдેркбી рк▓ાрк╡્ркпો. ркиીркЪેркиા рк░ૂркоркоાં ркмા ркоાркЯે рк░рк╣ેрк╡ાркиી рк╡્ркпрк╡рк╕્ркеા ркХрк░ી. рккркд્ркиિ ркЬ્ркпાрк░ે ркмрк╣ાрк░ркеી ркШрк░ે ркЖрк╡ી ркд્ркпાрк░ે ркПркоркгે ркиીркЪેркиા рк░ૂркоркиો ркХેркЯрк▓ોркХ рк╕ાркоાрки ркмрк╣ાрк░ркиા рк╣ોрк▓ркоાં рккркбેрк▓ો ркЬોркпો.

 ркПркоркгે рккркдિркиે рккુркЫ્ркпુ, " ркЖ рк╕ાркоાрки рк░ૂркоркоાંркеી ркХેрко ркмрк╣ાрк░ ркХાркв્ркпો ? "

рккркдિркП ркжркмાркдા ркЕрк╡ાркЬે ркХрк╣્ркпુ, " ркоાрк░ાркеી рки рк░рк╣ેрк╡ાркпુ ркПркЯрк▓ે рк╣ું ркмાркиે ркдેркбી рк▓ાрк╡્ркпો ркЫું ркЕркиે ркиીркЪેркиા рк░ૂркоркоાં ркмાркиો рк╕ાркоાрки ркоુркХ્ркпો ркЫે ркПркЯрк▓ે рк╡ркзાрк░ાркиો рк╕ાркоાрки ркмрк╣ાрк░ ркХાркв્ркпો."

рккркдિркиી рк╡ાркд рк╕ાંркнрк│ркдા ркЬ рккркд્ркиિркиો ркЧુрк╕્рк╕ો рк╕ાркдркоા ркЖрк╕ркоાркиે рккрк╣ોંркЪી ркЧркпો. ркП ркПркоркиા рккркдિ рккрк░ рк░ીркдрк╕рк░ркиી ркдાркбુркХી " ркоркиે ркдркоાрк░ી ркоા ркЖ ркШрк░ркоાં ркПркХ ркжિрк╡рк╕ рккркг рки ркЬોркЗркП. ркорк╣ેрк░ркмાркиી ркХрк░ીркиે ркПркоркиે рккાркЫા ркоુркХી ркЖрк╡ો ркирк╣ીркдрк░ рк╣ું ркоાрк░ા рккિркпрк░ ркоાрк░ી ркмા рккાрк╕ે ркЪાрк▓ી ркЬркЗрк╢."

ркиીркЪેркиા рк░ૂркоркоાંркеી ркЕрк╡ાркЬ ркЖрк╡્ркпો, " ркмેркЯા, ркдાрк░ે ркоાрк░ી рккાрк╕ે ркЖрк╡рк╡ાркиી ркЬрк░ૂрк░ ркиркеી рк╣ું рккોркдે ркЬ ркЕрк╣ીંркпા ркЖрк╡ી ркЧркЗ ркЫું. ркЬркоાркЗ ркПркиા ркмાркиે ркирк╣ી ркдાрк░ી ркмાркиે рк▓ાрк╡્ркпા ркЫે ркХાрк░ркгркХે ркПркиા ркнાркЗ-ркнાркнી ркирк╣ી ркдાрк░ા ркнાркЗ-ркнાркнી ркдાрк░ી ркмાркиે рк╣ેрк░ાрки ркХрк░ркдા рк╣ркдા."

рккોркдાркиી ркоાркиો ркЕрк╡ાркЬ рк╕ાંркнрк│ીркиે рккркд્ркиિркиો ркЧુрк╕્рк╕ો ркПркХ ркХ્рк╖ркгркоાં ркЕркж્рк░рк╢્ркп ркеркЗ ркЧркпો. ркжોркбркдી рк░ૂркоркоાં ркЧркЗ ркЕркиે ркжрк░рк╡ાркЬો ркЦોрк▓્ркпો. рккોркдાркиી ркоાркиે ркиркЬрк░ рк╕ાркоે ркЬોркдા ркЬ рк░ркбркдા рк░ркбркдા ркП ркПркоркиી ркоાркиે рк╡рк│ркЧી рккркбી.

рккркдિркП рккркд્ркиિ ркХрк╣્ркпુ, "ркдું ркдાрк░ી ркоાркиે ркЖркЯрк▓ો ркк્рк░ેрко ркХрк░ે ркЫે ркдો рккркЫી ркоркиે ркоાрк░ી ркоાркиે ркк્рк░ેрко ркХрк░рк╡ાркиો ркХોркЗ ркЕркзિркХાрк░ ркиркеી?"

*ркжрк░ેркХ рк╕્ркд્рк░ી рккોркдાркиા ркоાркдા-рккિркдાркиે ркЬેркЯрк▓ો ркк્рк░ેрко ркХрк░ે ркЫે ркПркЯрк▓ો ркЬ ркк્рк░ેрко ркЬો ркПркоркиા рк╕ાрк╕ુ рк╕рк╕рк░ાркиે ркХрк░ી рк╢ркХે ркдો ркХોркЗ ркжિркХрк░ા ркПркиા ркоા-ркмાрккркеી ркЬુркжા рки рк░рк╣ે.*

ркжિркХрк░ી ркдрк░ીркХે ркдркоાрк░ા ркоાркдા-рккિркдાркиે ркдркоાрк░ા ркнાркЗ ркЕркиે ркнાркнી рк╕ાркЪрк╡ે ркПрк╡ું ркЗркЪ્ркЫો ркЫો ркдો рккркЫી рк╡рк╣ુ ркдрк░ીркХે рк╕ાрк╕ુ-рк╕рк╕рк░ાркиે рк╕ાркЪрк╡рк╡ાркоાં рк╢ું ркдркХрк▓ીркл рккркбે ркЫે

ркЪા ркиી ркХીркЯрк▓ી

ркХોркИ ркХાрк░ркг ркеી ркЖркЬે  рк╕્ркЯાркл ркмрк╕ рк░ેркЧ્ркпુрк▓рк░ рк╕ркоркп ркеી ркоોркбી ркЖрк╡рк╡ા ркиી рк╣ркдી... ркаંркбી ркиું рк╡ાркжрк│ીркпું рк╡ાркдрк╡рк░ркг...ркХોркИ рк╣િрк▓ рк╕્ркЯેрк╢рки ркиી ркпાркж ркЕрккાрк╡ркдું рк╣ркдું. ркоркиે ркЖрк╡ું рк╡ાркдрк╡рк░ркг...