Monday, 17 April 2017

अभी तो पार्टी शुरू हुई

बेचारा आदमी :जब सर के बाल न आये तो दवाई ढूँढता है..
जब आ जाते है तो नाई ढूँढता है..
जब सफ़ेद हो जाते है तो डाई ढूँढता है...

और जब काले रहते हैं तो लुगाई ढूँढता है...!!

.....................................................

*મોબાઈલ  વપરાશ નો એટલો ક્રેઝ વધી રહ્યો છે કે......*

*એક જણ બીચારો*
*કાલે છાપા મા આપેલુ ચિત્ર બે આંગળી વડે ઝુમ કરવા લાગ્યો..............*

..............................................

महिला - सेठ जी लाल मिर्च देना ।

सेठ नौकर से - हरी मिर्च दे जल्दी

महिला - सेठ जी । लाल मिर्च चाहिये

सेठ - हरी मिर्च देना जल्दी ।

महिला गुस्से में - अबे पागल हो गया क्या सेठ । लाल मिर्च मांग रही हूँ लाल ।

सेठ - बहन जी । ठण्ड रखो ठण्ड ।
लाल मिर्च ही दूंगा । हरी तो नौकर का नाम है ।

.........................................................

मैंने सूर्य देव से पुछा:,
प्रभु अभी तो मार्च  है…! अभी से 40-45 डिग्री…!:-:

सूर्य देव ने कहा:
पगले…! अभी तो पार्टी शुरू हुई है…!

......................................................

ચેન્નાઈ માં માસ્તરે એક છોકરા ને લાફો માર્યો તો ૫૦૦૦૦ ચૂકવવા પડ્યા..
જો આ સ્કીમ અમારા વખતે હોતતો આજે અમારી પાસે.....
૨-૪ *બંગલા* ,
*મર્સીડીઝ*
*ફાર્મ હાઉસ*
અને
એકાદું પર્સનલ *પ્લેન* હોત.....

*બવ ઢિબી નાખ્યા હો*..........!!!☹��

.......................................................

યમરાજ: તારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે.!

કવિ: હા તો વાંધો નહિ..નળ બંધ કરી દયો  નાની નાની વાત મા કેવા નઈ અાવવાનુ...��

.....................................................

ટીચર : છગન , તારી હાજરી ખૂબ જ ઓછી છે… એટલે તું exam માં નહિ બેસી શકે …

છગન : કોઈ વાંધો નહિ ,આપણને કોઈ એવું અભિમાન નથી .. આપડે ઉભા ઉભા પરીક્ષા આપીશું …….


No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...