Monday, 3 December 2018

કુદરત online છે...

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને  આજે આટલા વધ્યા.

  ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. કે કાલે આટલા હતા ને આજે આટલા  ઓછા થયા.

કોઈ પણ કર્મ કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે કુદરત online છે...
           

Monday, 22 October 2018

ડૂબી ગયેલી ખીલી

ગુરુજીએ એકવાર "એક ખીલ્લી" પાણીમાં નાખી..
તો ખીલીનું શું થયું..??
તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર ગુરુજીએ "લાકડું" નાખ્યું તો શું થયું.. ??
તે લાકડું તરવા લાગ્યું...

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??

ત્યારે ગુરુજીએ ડૂબી ગયેલી ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..

પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...

ગુરુજીએ બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ...

કોઈપણ રીતે,  કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે  જોડાયેલા રહેવું...

લાકડુ એક સમાજના રૂપમાં છે બાકી આપણે સહુ તો ખીલ્લી જ છીએ

Tuesday, 16 October 2018

તમે "કોણ છો" એ નહી...

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

     બીજાને સુખી
          કરવાની
    ભાવના રાખનારો
        કોઈ દિવસ
     દુઃખી થતો નથી:

🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅

સબંધ એવા લોકો સાથે રાખો

           જેના માટે

તમે "કોણ છો" એ નહી...

      પણ તમે "કેમ છો"

      એ મહત્વ નું હોય...

⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

आपकी उपस्थिति से..
      कोई व्यक्ति..
स्वयं के दुःख भूल जाए..
      यही आपकी..
उपस्थिति की सार्थकता है !!
  
        

👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣

સ્વાર્થી" માણસની તમે મિત્રતા કરશો
                      તો એ તમને "મજબુર" બનાવશે.
               
                     અને..

"સાચા" માણસની મિત્રતા કરશો
                      તો એ તમને "મજબૂત" બનાવશે.

🕴🕴🕴🕴🕴🕴🕴🕴🕴🕴🕴🕴🕴

"કર્મ" જ આપણા જીવનમાં"
                         "કઠપૂતળીનો ખેલ" કરાવે છે.
                          બાકી
"જીવનના રંગમંચ" ઉપર
             કોઈપણ "કલાકાર નબળો" નથી હોતો.

☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️

'માટીના દીવા" જેવું "આપણું જીવન" છે,
                          "તેલ ખતમ તો ખેલ ખતમ."
     

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

સારા  માણસો  સાથે  સારા  બનો
                  પણ
ખરાબની  સાથે  ખરાબ  નહિં
               કારણ કે
  હીરાથી  હીરો  ધસી  શકાય
                  પણ
કાદવથી  કાદવ  સાફ  કરી  શકાય નહિં

🕯🕯🕯🕯🕯🕯🕯🕯🕯🕯🕯🕯🕯

          "વિશ્વાસ​"
એક નાનો શબ્દ છે સાહેબ.,
વાંચતા ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં એક મિનિટ લાગે,
            પણ..
સાબિત કરવામાં...
આખી જીંદગી લાગે.

🖌🖌🖌🖌🖌🖌🖌🖌🖌🖌🖌🖌🖌

દોસ્તીની કાંઈ વ્યાખ્યા હોતી હશે....,

"હાથ ફેલાવીએ અને હૈયું આપી દે
              એનું નામ મિત્ર "

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

કલ્પના ના હતી કે મિત્રતા થશે,
દિલ ભીંજાય એનું નામ દોસ્તી હશે,
હવે સ્વર્ગની ગલીઓના સપના શા માટે જોઉં?
જ્યાં મિત્રો હશે ત્યાજ મારી જન્નત હશે..

🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

જીવતા જો આવડે તો
             સો વરસ જીવી જવાય છે,

બાકી તો સાંજ થતા જ થાકી જવાય છે !!
          

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

       अंदाज कुछ अलग हैं,
         मेरे सोचने का.!!!

     सबको मंजिल का शोक हैं.!!
     और मुझे सही रास्तों का.!!!

      लोग कहते हैं, पैसा रखो,
      बुरे वक्त में काम आयेगा...

हम कहते है अच्छे लोगों के साथ रहो,
       बुरा वक्त ही नहीं आयेगा.
  

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

મળી જાય તો વાત લાંબી..........
            અને
વિખુટા પડે તો યાદ લાંબી..........
         એનું નામ
           સબંધ

🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

Monday, 15 October 2018

નજરનું ઓપરેશન તો શક્ય છે પણ...


એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું......
તેના પિતાએ તેને હસતાં કહ્યું,
“બેટા, એક સફરજન મને આપ તોય...”
બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!!
થોડુંક મમળાયું...!!!
તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું.
...

બસ ત્યારે........

તેના આ નાનકડા બાળકે

ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા

પિતાને કહ્યું...

*“આ લો બાપુ... આવડુઆ વધારે મીઠું છે...!”*
...

*કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...*
..
કોઈએ કેટલું સરસ કહ્યું છે.
*“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!!”*
ફર્ક માત્ર વિચારસરણી નો હોય છે,
નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે,….

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

Thursday, 27 September 2018

મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો...

આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો...

આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો,
તેમણે ઘણું બધું ખાધુ-પીધુ છે.
જુઓ ને......
તે હાથની ઘડિયાળ ખાઈ ગયો.
તે ટોર્ચ-લાઇટ ખાઈ ગયો,
તે પત્રો-ટપાલો ખાઈ ગયો,
તે પુસ્તકો ખાઈ ગયો,
તે રેડિયો ખાઈ ગયો,
તે ટેપરેકોર્ડર ખાઈ ગયો,
તે કેમેરા ખાઈ ગયો,
તે કેલ્ક્યુલેટર ખાઈ ગયો,
તે શેરી નાં દોસ્તો ને ખાઈ ગયો,
તે હળવા-મળવાનું ખાઈ ગયો,
તે આપણો સમય ખાઈ ગયો,
તે આનંદ ખાઈ ગયો,
તે આપણાં પૈસા ખાઈ ગયો,
તે આપણાં સંબંધોને ખાઈ ગયો,
તે આપણી યાદશક્તિ ખાઈ ગયો,
તે આપણી તંદુરસ્તી ખાઈ ગયો,
તે કંઈક દંપતિ ના ઘર ખાઈ ગયો,
તે  ખાઉધરો......................
આટલું બધું ખાઈ ને જ.....
..........સ્માર્ટ  બન્યો  છે ,

બદલતી દુનિયા ની આ એવી અસર થવા લાગી કે ---
--માણસ પાગલ
              અને
ફોન સ્માર્ટ થવા લાગ્યો,
જ્યાં સુધી ફોન
વાયર સાથે બંધાયેલો હતો --
-- ત્યાં સુધી માણસ આઝાદ
હતો,
જ્યાર થી ફોન આઝાદ થયો -
- માણસ ફોન થી બંધાઈ ગયો,
હવે તો આંગળીઓ જ
નિભાવે છે સંબંધો ને,
આજકાલ
જીભ થી નિભાવવા નો
સમય જ ક્યાં છે?

બધા " ટચ " માં " બીઝી " છે,
પરંતુ *ટચ * માં કોઈ નથી..

આ મોબાઈલ ફોન કાંઈ
અમથો જ આટલો
તાજો-માજો નથી થયો,
તેમણે ઘણું બધું ખાધુ-પીધુ છે..!!

Wednesday, 26 September 2018

*હા સાહેબ હું પૈસો છું*

પૈસા ના પણ  કેટલાં   નામ..

મંદિર  માં  આપો  તો . *(દાન)*
સ્કૂલમાં   આપો  તો  *(ફી)*
લગ્ન  માં   આપો  તો *( ચાંદલો)*
કન્યા ને લગ્ન માં આપો તો  *(દહેજ)*
છુટાં છેડા માં  આપો તો *(જીવાય ભથ્થું)*
કોઈને   આપો તો  લ્યો તો *(રૂણ/)*
પોલીસ  કે ઓફિસર  કરે
*(દંડ)*
સરકાર  લ્યે  તે *(કર)*
કર્મચારી  મેળવે  તે *(પગાર)*
નિવૃત્તિ  માં  આપે તે *(પેન્સન)*
અપહરણ કરીને  માંગે તે *(ફિરૌતિ)*
હૉટલમાં આપો  એ *(ટીપ)*
બેંકમાંથી  ઉધાર લ્યો તે  *(લોન)*
મજદુર ને ચૂકવો  તે *(મજુરી)*
ઑફિસર ને છાનામાના આપો તે *(લાંચ)*
કોઈ ને  પ્રેમ  થી  આપો  તે *(ભેટ)*

💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰

      *હા  સાહેબ   હું   પૈસો  છું*
       આપ  મને  મૃત્યું  પછી  ઉપર  નહી  લઈ  શકો ..પણ  જીવતાં  હું   તમને  બહુ  ઉપર  લઇ   જાવ છું
     *હા  સાહેબ  હું  પૈસો  છું*
     મને    પસંદ   કરો  એટલે સુધી  કે  લોકો  તમને  નાપસંદ  કરી  જ  ન  શકે  .
        *હા  સાહેબ   હું પૈસો છું*
    હું   ભગવાન   નથી  પણ  લોકો મને ભગવાન   થી  ઓછો  નથી  માનતાં..
       *હા સાહેબ   હું પૈસો છું*
     હું  મીઠાં  જેવો  છું  જે  જરૂરી   તો  છે  પણ જરૂરીઆતો  કરતાં  વધુ  તો  જીવન  નો  સ્વાદ બગાડુ   છું
       *હા સાહેબ હું પૈસો છું*
    ઈતિહાસ એવા  કેટલાય  ઉદાહરણ  જોવા  મળે  છે  જેની  પાસે અઢળક સંપત્તિ  હતી તેના  મોત  પછી  રોવા વાળા કોઈ નહતાં
     *હા સાહેબ હું પૈસો છું*
      હું   કઈ   જ  નથી  છતાં હું  નક્કિ  કરૂ  છું  કે  લોકો તમારી  કેટલી ઈજ્જત  કરશે
      *હા સાહેબ હું પૈસો છું*
   હુ તમારી  પાસે  છું   તો  તમારો  છું    તમારી  પાસે  નથી  તો  આપનો નથી .  પણ  હું તમારી  પાસે  છું   તો  સૌ  તમારાં  છે.
       *હા સાહેબ હું પૈસો છું*
હુ  નવાં   નવાં   સંબંધો  બનાવું  છું..પણ  સાચા  અને  જુનાં  બગાડુ છું
      *હા સાહેબ હું પૈસો છું*
    હુ  જ  બધા  કજિયા  નું   મૂળ   છું  તો  પણ  કેમ  બધા  લોકો  મારી  પાછળ  પાગલ છે???🤷‍♂

💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰

Sunday, 16 September 2018

હા પણ, આપણાં સમયમાં *મૉબાઇલ* નહોતા. . .!!!

ચશ્મા સાફ કરતાં ....
વૃદ્ધે પત્નીને કહ્યું :

આપણા સમયે *મૉબાઇલ* ન હતા...!!

હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે ...

પાણીનો ગ્લાસ ભરીને આવું ને

તમે આવતા...

હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..

હું આવતો એટલે તું પાણી લઈને આવતી
કે
તું પાણી લઈને આવતી એટલે હું આવતો...??

હા યાદ છે, તમે રિટાયર થયા તે
પહેલાં ડાયાબિટીસ ન હતો
ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી
ત્યારે તમે કહેતા કે....
આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....

અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....

હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...

ખ્યાલ છે..??
તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!!

હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની *લાઇક* સમજતો...!!

અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી,

તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...

હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...

( પાસે જઈ હાથ પકડીને )
હા .. આપણાં સમયમાં *મૉબાઇલ* ન હતા...!!

સાચી વાત છે...
પણ..
*આપણે બે* હતા...!!

હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...

પણ ....

એમને ....

વાત નહિ, *વૉટ્સએપ* થાય છૅ,
એમને હુંફ નહિ, *ટૅગ*થાય છૅ,
સંવાદ નહિ, *કૉમૅન્ટ* થાય છૅ,
લવ નહિ, *લાઇક* થાય છૅ,
મીઠો કજીયો નહિ, *અનફ્રૅન્ડ* થાય છે,
એમને બાળકો નહિ,
પણ *કૅન્ડીક્રશ*, *સાગા*, *ટૅમ્પલ રન* અને *સબવૅ* થાય છે ..

........ છોડ બધી માથાકુટ...

હવે આપણે *વાઇબ્રંન્ટ મોડ* પર છીએ,,,

અને

આપણી *બેટરી* પણ એક કાપો રહી છૅ.......

ક્યાં ચાલી....?
ચા બનાવવા...

અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ...

હા ...

હજું હું *કવરૅજમાં* જ છું,
અને *મેસૅજ* પણ આવે છે...!!

( બન્ને હસી ને...) હા પણ, આપણાં સમયમાં *મૉબાઇલ* નહોતા. . .!!!

જે દિવસ અરીસો બની જશો

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

 
જેમ પગ માંથી
કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા
આવી જાય ....
એમ મન માંથી અહંકાર
નીકળી જાય,
તો જીંદગી જીવવાની
મજા આવી  જાય...

🖍🖍🖍🖍🖍🖍🖍🖍🖍🖍🖍🖍🖍

કાંચ નો ટુકડો બની ને રહેશો,
       તો કોઈ અડશે પણ નહી,        
અને હા....
જે દિવસ અરીસો બની જશો,
       તો કોઈ જોયા વિના રહેશે પણ નહી

🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫

પોતાના માટે નહી તો
                   એ લોકો માટે        
                   "સફળ થાવ"          
                  જે લોકો તમને      
            નિષ્ફળ જોવા માંગે છે..!!

    

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

*નિષ્ફળતા મેળવ્યા બાદ*
*હિંમત રાખવી સહેલી છે.*
*પરંતુ*
*સફળતા મેળવ્યા પછી*
*નમ્રતા રાખવી બહુજ મુશ્કેલ હોય છે.*

🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷

ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેર માં  રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશ માં જનાર ની  નજર  વિશ્વ  તરફ છે
આ  બધાય  દુ:ખી  છે  પણ  સાહેબ  જેની
      નજર પોતાના પરિવાર તરફ છે
             *"એ સૌથી વધુ સુખી છે"           

📍📍📍📍📍📍📍📍📍📍📍📍📍

નવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…
પણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…
કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ”અત્તર” બને છે..

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

जिदंगी ‘ बेहतर ‘ तब होती है.
जब आप खुश होते है…

लेकिन जिंदगी ‘बेहतरीन’ तब होती है ….
जब आपकी वजह से लोग खुश होते है..

🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶

પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ,
દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ,
કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે,
આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.

🐬🐬🐬🐬🐬🐬🐬🐬🐬🐬🐬🐬🐬

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?


આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

એક સાયકલમાં 
ત્રણ સવારી જતા,
એક ધક્કો મારે 
ને બે બેસતા,
આજે બધા પાસે 
બે બે કાર છે,
પણ 
સાથે બેસનાર એ દોસ્ત 
કોને ખબર ક્યાં છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

એકનાં ધરેથી બીજાના ઘરે
બોલાવા જતા,
સાથે મળીને રખડતા 
ભટકતા નિશાળે જતા,
આજે 
ફેસબુક વોટ્સએપ પર 
મિત્રો હજાર છે,
પણ 
કોને કોના ધરનાં 
સરનામા યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

રમતા લડતા ઝધડતા 
ને સાથે ધરે જતા,
કોનો નાસ્તો કોણ કરે 
ઈ ક્યાં ધ્યાન છે,

આજે ફાઈવસ્ટારમાં 
જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાના કાઢી ક્યે છે કે 
મને તારીખ ક્યાં યાદ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?
રોજ સાથે રમતા વાતો કરતા,
સમય પ્રત્યે સૌ અજાણ હતા,
આજે રસ્તામાં 
હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ 
તારૂ એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ત્રણ દિવસ 
પતંગને કાના બાંધતા,
દિવાળી જનમાષ્ટમીની 
રાહ જોતા,
આજે રજાઓમાં 
ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે 
તહેવારો માણવાનો 
ક્યાં ટાઈમ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

આઠઆનાની પેપ્સીકોલામાં
અડધો ભાગ કરતા,
પાવલીનાં કરમદામાં 
પાંચ જણા દાંત ખાટા કરતા,
આજે સુપ સલાડ ને છપ્પનભોગ છે,
પણ 
ભાગ પડાવનાર 
ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

ભેરૂનાં જન્મદિવસનાં 
જલસા કરતા,
મોટાનાં લગન પંદર દી માણતા, 
આજે મિત્રનાં મરણનાં
સમાચારે પણ,
વોટ્સએપમાં 
આર.આઈ.પી. 
લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?

Tuesday, 11 September 2018

મહેનત એવી કરો કે

જીવન એવુ જીવો કે
   જીંદગી ટુંકી પડે
    હશો એટલુ કે રડવા
      નો વારો ન આવે
       કંઈક આશા પુરી
          થાય તે
કિસ્મત ની વાત છે પણ મહેનત એવી કરો કે
   ઈશ્વર આપવા માટે
     મજબૂર થઈ જાય

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

ભુલ એના થી જ થાય છે_
_જે સારું કરવા ઇચ્છે છે_
_બાકી કંઈ નહિ કરવા વાળા તો_
_ભુલો જ શોધ્યા કરતા જ હોય છે_.
લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ
કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર કોઈને ‘ *સાઇકલ* પણ……..નથી આવડતી !!!!
                          
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

*આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.*

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

        *"સ્કૂલ" માં લખ્યું હોય છે*
      *"નિયમ" તોડવાની મનાઈ છે*

         *"બાગ" માં લખ્યું હોય છે*
         *"ફૂલ" તોડવાની મનાઈ છે*

          *"રમત" માં લખ્યું હોય છે*
         *"રૂલ્સ" તોડવાની મનાઈ છે*

                     *....કાશ....*

           *સંબંધ પરિવાર દોસ્તી માં*
             *પણ આ લખ્યું હોત કે*
          *"સાથ" છોડવાની મનાઈ છે*

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...