માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા.
ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. કે કાલે આટલા હતા ને આજે આટલા ઓછા થયા.
કોઈ પણ કર્મ કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે કુદરત online છે...
કોઈ કારણ થી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...
No comments:
Post a Comment