Thursday, 23 August 2018

એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

🕊             એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં. બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા. "લાગે  છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?"  પત્ની બોલી.
🕊        પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું. એક બે દિવસ પછી ફરી એ જ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!" પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ. હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.
🕊          લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈકે ટોક્યા હશે!
🕊           "પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા.""તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું." આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાતપૂરી કરી.

🕊
મોરલ:-
         જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે :
                  ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!.

🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠

Wednesday, 22 August 2018

પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

*જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,*
*તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા હો ...!*
*અંજામ ની ખબર કર્ણને પણ હતી,*
*પણ વાત સંબંધનિભાવવાની હતી..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*⚘⚘...ખુશીઓનું માપ નથી હોતું,*
  
*ખુશી તો એટલી જ હોય છે*
                *જેટલી તમે  માણી શકો.....*

ઘણી વખત પાંચ કલાકની.  પાર્ટી                                                               .પણ.. .......
             મજા નથી આવતી,*
     
                     *અને*
*ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું
                 પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.*
             

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

         સવારના ફૂલો ખીલી ગયાં
     પંખી ઓ સફર પર નિકળી ગયા
સુરજ નાઆવતા�જં તારા છુપાઈ ગયા
શું આપ મીઠી નિંદર માંથી જાગી ગયા
            તો તમને�મારા તરફથી
      ✳️ GOOD MORNING ✳️

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

   *કોઈ ને ખોટા સમજતા પહેલા*
      *એકવાર એની પરીસ્થીતી*    
  *સમજવાની કોશિશ જરૂર કરજો*

           *સાહેબ...કારણ કે,*
   
   *પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*

    
💮💮💮💮💮💮💮💮💮💮💮💮

*"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...*
    *જેવી "સફળતાની લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...*
  *"લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..*

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

Monday, 20 August 2018

कुछ अनमोल लोगों से रिश्ता रखता हूँ !


✳️मुन्सी प्रेमचंद जी की एक सुंदर कविता✳️

_ख्वाहिश नहीं मुझे_
_मशहूर होने की,

        _आप मुझे पेहचानते हो_
        _बस इतना ही काफी है._

_अच्छे ने अच्छा और_
_बुरे ने बुरा जाना मुझे,_

        _क्यों की जिसकी जितनी जरूरत थी_
        _उसने उतना ही पहचाना मुझे._

_जिन्दगी का फलसफा भी_
_कितना अजीब है,_

        _शामें कटती नहीं और_
        _साल गुजरते चले जा रहें है._

_एक अजीब सी_
_दौड है ये जिन्दगी,_

        _जीत जाओ तो कई_
        _अपने पीछे छूट जाते हैं और_

_हार जाओ तो_
_अपने ही पीछे छोड़ जाते हैं._

_बैठ जाता हूँ_
_मिट्टी पे अकसर,_

        _क्योंकी मुझे अपनी_
        _औकात अच्छी लगती है._

_मैंने समंदर से_
_सीखा है जीने का सलीका,_

        _चुपचाप से बहना और_
        _अपनी मौज मे रेहना._

_ऐसा नहीं की मुझमें_
_कोई ऐब नहीं है,_

        _पर सच कहता हूँ_
        _मुझमें कोई फरेब नहीं है._

_जल जाते है मेरे अंदाज से_
_मेरे दुश्मन,_

              _क्यों की एक मुद्दत से मैंने,
.... न मोहब्बत बदली
      और न दोस्त बदले हैं._

_एक घडी खरीदकर_
_हाथ मे क्या बांध ली_

        _वक्त पीछे ही_
        _पड गया मेरे._

_सोचा था घर बना कर_
_बैठुंगा सुकून से,_

        _पर घर की जरूरतों ने_
        _मुसाफिर बना डाला मुझे._

_सुकून की बात मत कर_
_ऐ गालिब,_

        _बचपन वाला इतवार_
        _अब नहीं आता._

_जीवन की भाग दौड मे_
_क्यूँ वक्त के साथ रंगत खो जाती है ?_

        _हँसती-खेलती जिन्दगी भी_
        _आम हो जाती है._

_एक सवेरा था_
_जब हँसकर उठते थे हम,_

        _और आज कई बार बिना मुस्कुराये_
        _ही शाम हो जाती है._

_कितने दूर निकल गए_
_रिश्तों को निभाते निभाते,_

        _खुद को खो दिया हम ने_
        _अपनों को पाते पाते._

_लोग केहते है_
_हम मुस्कुराते बहुत है,_

        _और हम थक गए_
        _दर्द छुपाते छुपाते._

_खुश हूँ और सबको_
_खुश रखता हूँ,_

        _लापरवाह हूँ फिर भी_
        _सब की परवाह करता हूँ._

_मालूम है_
_कोई मोल नहीं है मेरा फिर भी_

        _कुछ अनमोल लोगों से_
        _रिश्ता रखता हूँ._

👬👭👫👬👬👭👫👬👬👭

શબ્દકોશમાં

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*जिस दिन हम ये समझ जायेंगे कि*
     *सामने वाला गलत नहीं है सिर्फ*
       *उसकी सोच हमसे अलग है*
             *उस दिन जीवन से*
         *दुःख समाप्त हो जायेंगे*

*"बड़प्पन" वह गुण है जो पद से नहीं*
    *"संस्कारों" से प्राप्त होता है।*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

શબ્દકોશમાં બીજા બધા
                શબ્દોના અર્થ મળી શકે

                   પણ

જીવનનો અર્થ
               જીવન જીવીને

                   અને

સંબંધનો અર્થ
                સંબંધ નિભાવીને જ
                                     મળે.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁       

મન થી કહેવાય તેવુ હોઠ થી ના કહેવાય..
         
     દિલ થી અપાય તેવુ હાથ થી ના અપાય...

વાતો થી તો બધા સમજે પરંતુ જે વગર કહે

      સમજી જાય એજ સાચુ અંગત કહેવાય...

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

Sunday, 19 August 2018

મસ્તીખોર દોસ્ત

*💕તમારી યાદ થી*
               *મુખડું મલકાય ગયું*  ,
*મન પણ ખુશીથી*💕
                 *કેવું હરખાય ગયું*  .

*💕ઉંડા દરિયા જેવું*
                 *હૃદય હતું મ્હારું* ,
*પણ તમારી દોસ્તી ના*
          *એક ટીપે છલકાય ગયું* .💞.

💕💕💕💕💕💕💕💕💕💕💕

🌿 *नई सुबह इतनी* 🌿
           💕 *सुहानी हो जाए;*💕
    *आपके दुखों की सारी बातें*
            🌿 *पुरानी हो जाएं;*🌿
      *दे जाए इतनी खुशियां*
            💕 *ये दिन आपको;*💕
       *कि ख़ुशी भी आपकी*
            🌿 *मुस्कुराहट की* 🌿
           *दीवानी हो जाएं ।*

💎💎💎💎💎💎💎💎💎💎💎💎

*અહંકાર વ્યકિત પાસે
                          જીદ કરાવે છે*...
*પ્રેમ વ્યકિત પાસે
                          જતુ કરાવે છે*...!

       *જીવનના બે રસ્તા છે....*
                    *એક,*
*પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો....
                    *બીજો,*
*પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
                    ફરિયાદ ન કરો..
     

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

*જયારે મૂડ 'ખરાબ' હોય...*
*ત્યારે-*
*એક શબ્દ પણ ખરાબ ન બોલવો !*
*કારણ કે-*
*'મૂડ' સુધારવા માટે મોકો મળે છે...*
*પણ,*
*'શબ્દ' સુધારવા માટે મોકો નથી મળતો...* !!

  🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖

🌻🍃યાદ આવે તો યાદ કરી લેજો
કામ પડે તો મિસકોલ કરી લેજો....
મને તો આદત પડી ગઈ છે.....
આ વહેલી સવારમાં તમોને યાદ કરવાની........
પણ આજે  મોડુ  ઉઠાયું  માફ કરી  દેજો...
🤣તમારો મસ્તીખોર દોસ્ત.....😊
☕☕ચાલો ચા પીવા. .☕☕

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

એક મિત્ર એ મને પુછ્યું.....
રોજ સવારે એક "સુવિચાર" સૌને
મોકલાવી "શુભ સવાર" પાઠવો છો,,
શું "મળે" છે તમને... ???

મેં "હસીને" કહયું
"લેવું -દેવું" તો "વેપાર" છે...
વગર "અપેક્ષા" એ આપે તે જ તો
*"પ્રેમ"* છે વ્હાલા...

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

   💞  *હર પળ જીંદગીના રંગ બદલાય છે,*
     *સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,*
    *પળ પળ માનવીના મન બદલાય છે,*
        *બસ નથી બદલાતા એ સંબંધો,*
          *જે સાચા દિલથી બંધાય છે.*

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

*પોતાની જાત ને કોઈ પણ*
     *કામ માં વ્યસ્ત રાખો*
          *કારણ કે* ...
     *વ્યસ્ત માણસ ને*
*દુખી થવાનો પણ સમય હોતો નથી*                                     

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

👌👌 *જીંદગી નુ સત્ય*👌👌

       *વીધી સાથે વેર ના થાય*
          *જીવન આખું ઝેર ના થાય*
      *કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત.*
      એમાં કઈ ફેર ફાર ના થાય...
*"નમવુ" પણ એવા લોકોને..*
     *જેના દિલમાં બીજાને નમાવવાની "જીદ" ના હોય.*..!!
              *મન કપડુ નથી તોય મેલુ થાય છે દીલ કાચ નથી તોય તૂટી* *જાય છે.*

🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶

*કોઈ ની મદદ કરવા જ્યારે*
*હાથ લંબાવો ત્યારે ઍના*
*ચહેરા સામે ના જોવુ..*
*કેમ કે.......*
*મજબૂર માણસ ની આંખ*
*મા ઉગેલી શરમ*
*આપણા દિલ મા અભિમાન*
*નુ બીજ વાવે છે.*

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

Saturday, 28 July 2018

*જેની લાગણી મળી છે


❤ *कौन  किसी  से  क्या  लेता  है,*
             *कौन  किसी  को  क्या  देता   है*..

🌹 *थोडा  सा  हँस  लेते  है* ,
                       *थोडा  सा  हँसा  देते  है*
*दोस्ती  मे  यही  तो  होता है*  🌹

        *हँसना और हँसाना कोशिश*
                      *है मेरी* ,
        *हर कोई खुश रहे, यह चाहत*
                      *है मेरी* ,
         *भले ही मुझे कोई याद करे*
                      *या ना करे* ,
         *लेकिन हर अपने को याद*
                    *करना  आदत *हैमेरी*                                      

          🌺🌺🌺🌺🌺🌺

*ये सुबह जितनी खूबसूरत है,*
*उतना ही खूबसूरत आपका हर एक पल हो,* 
_*जितनी भी खुशियाँ  आपके पास आज हैं,*_
_*उससे भी ज्यादा कल हों।*_

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*"દુખ" ઘણુ છે ઍમ ના કહો,*
*"સહનશક્તિ':ઓછી છે ઍમ કહો..*
*"સહેતા'" આવડી જાય,*
*તો...*
*"'રહેતા" પણ આવડી જાય છે...*

*"ઘડીયાળ" બગડે તો*
*"રીપેરિંગ" કરનાર* *મળે,સાહેબ*
*પણ "સમય" તો જાતે જ "સુધારવો"પડે..!!*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*વરસાદના છાંટા શીખવે છે કે*

*જિંદગીની સૌથી અદભુત ક્ષણો*
      *પકડી શકાતી નથી*

    *ફક્ત માણી શકાય છે*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

       💜અમારી ભૂલો ને​💜
      ​💓માફ કરતા રેહજો​💓
    💚 ​જિંદગી માં દોસ્તો ની​💚
   💖કમી પૂરી કરતા રેહજો ,​💖
    💞કદાચ હું ના ચાલી શકું​💞       ​
     💕તમારી સાથે તો તમે​💕       ​
        💜ડગલે ને પગલે​ 💜
   💜સાથ આપતા રેહજો…​💜

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*જેની લાગણી મળી છે એને*
           *પામી લેજો.....*

*જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા*
           *શિખી લેજો ......*

*મળશે દુનીયા મા કેટલાય*
           *અપરીચીત લોકો .....પણ જે*
*તમારા બની જાય એમને*
           *સાચવી લેજો.......*
 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*આંખો બંધ કરવાથી*,
*મુસીબત જતી નથી*.
                *અને*
*મુસીબત આવ્યા વિના*  
*આંખ ઉઘડતી નથી*......

*મળીએ ત્યારે નહિ*,
*પણ જુદા પડીએ*
*ત્યારે ખબર પડે કે*,
*સબંધ કેટલો સાચો હતો*....
                          

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*"મર્યાદા" રાખવી બહુ જરૂરી છે*

*પૈસાની કમી હોય ત્યારે "ખર્ચામાં"*  
                    *અને* 
*જ્ઞાનની કમી હોય ત્યારે "ચર્ચામાં"*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                 * જે *
* સાંભળ્યું છે એને માની લેવાની *
   * ઉતાવળ ક્યારેય ન કરવી *        
             * કારણ કે.. *
* સત્ય કરતાં જૂઠ હંમેશા
                  જલ્દી ફેલાય છે..!!*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Editing and share

अंधेरे मे जब हम दीया हाथ मे लेकर चलते है तो हमे यह भ्रम रहता है कि हम दीये को लेकर चल रहे है....

जबकि सच्चाई एकदम उल्टी है दीया हमे लेकर चल रहा होता है ।

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

मुझको गिरते हुए पत्तों ने यह समझाया है कि,,

   बोझ बन जाओगे तो अपने भी गिरा देते हैं...!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*કોઇક તો મને શીખવાડો...*

*સંબંધો ભરેલા કાગળ મા*ં
*"શરતો" રૂપી હાંસિયાંઓ પાડતાં..!!*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો,
કારણકે *Editing* કરીને *share* કરવામાં માહિર છે લોકો....

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*मुट्ठी भर बीज बिखेर दो*,
*दिलों की जमीन पर...*

*बारिश का मौसम है*,
*शायद अपनापन  पनप जाए*.!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

दूर कर देता हुँ
      बुरे वक़्त में ख़ुद से
               हर उस शक्स को जो मुझे अज़ीज़ है ......
और वो ही शक्स
             मुझे  बेवफ़ा कहे तो फिर वफ़ा  क्या  है ....

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

करता करे ना कर सके, गुरु करे सब होय ।
सात द्वीप नौ खंड में, गुरु से बड़ा ना कोय ।।

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ખુશ થવું હોય તો..... !

*ખુશ થવું હોય તો વખાણ કરવાં વાળા વચ્ચે રહેવું અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાં વાળા વચ્ચે રહેવું !!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ભૂલો સુધારી રિહર્સલ કરીએ  ત્યાં
સ્કિપ્ટ બદલાઇ જાય એનું
નામ જ જીંદગી.........

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*ક્યાંક અઢળક*
*પણ ઓછું પડે*

*અને*
*ક્યાંક એક સ્મિત*
*અઢળક થઈ પડે....*

💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐        

મનનાં *રથ* ને
             માણસાઇની *યાત્રા*
તરફ હાંકીએ....
             એ જ સાચી *રથયાત્રા*..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

" સત્ય મૌન રહે તો સૌ પૂજે છે

સત્ય બોલવા લાગેે તો સૌ ધ્રૃજે છે.💐🍂

💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐

*જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી*
     *ન શકે અને જે મનથી ભાંગેલા હોય*
             *એને કોઈ દવા બચાવી ન શકે.*

*"સમય "દરેક "સમય" ને બદલી નાખે છે*             
        
       *ફક્ત "સમય" ને "સમય" આપો...*

             😊 ખુશ રહો મસ્ત રહો 🍀

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

_*दो लाइन लेकिन विचारणीय....*_

_*उस ने एक छोटी भूल की,*_

_*और हम ने*_

_*वो याद रखकर बड़ी भूल की !!*_

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે*

*કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે*
*કોઇ આપણને "આધાર" આપે છે*

*ફરક એટલો જ છે કે"*

*ફાયદો લેનારો "મગજ" માં રહે છે*
*અને "આધાર" આપનારો હ્રિદય માં બિરાજે છે*
      

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*"આપણે" કંઈક બનવું હોય તો,*

*પહેલા "બીજા" ને બનાવવા નું બંધ કરવું પડે......🙏

Saturday, 23 June 2018

પહેલો વરસાદ

.                ​•અંધારી રાત્રે તું ચુપચાપ આવ્યો,​

            ​•પહેલા આવી વિજળી પછી આવ્યો તુ..​

                             ​શાંતિ ત્યારે થઈ,​

            ​•જ્યારે આવ્યો ઠંડો પવન સાથે વરસાદ....​

                 ​•પણ મઝા તો ત્યારે આવી જ્યારે,​

         ​•આ ધગધગતી ધરતી માંથી સુંદર સુગંધ આવી...​

              ​•ચોમાસા નો પહેલો વરસાદ વરસ્યો,​

                ​•પહેલા વરસાદ ની આ સવાર છે..​

Tuesday, 12 June 2018

હીરાથી હીરો ધસી

સારા  માણસો  સાથે  સારા  બનો​ 
                  ​પણ​
​ખરાબની  સાથે  ખરાબ  નહિં​
               ​કારણ કે​
  ​હીરાથી  હીરો  ધસી  શકાય​
                  ​પણ​
​કાદવથી  કાદવ  સાફ  કરી  શકાય નહિં​

વિદાય ટાણે...દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા,
          નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે.
  મૂળ એટલે મા અને કુળ એટલે બાપ.
           મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે.
      મમ્મી-પપ્પા,
કાલે હું પરણી ને સાસરે જઈશ....
      આ ઘર માં આજે મારી છેલ્લી રાત.
આજ રાત સુધી જ હું તમારી દીકરી રહીશ, કાલ થી મારા સ્રી ધર્મ માં પરિવર્તન થશે,પુત્રવધુ તરીકે ની મારી સફર શરુ થશે.
       મા, તારા ગર્ભ માં થી સિંચાયેલા મારા દેહ માં રુધિર બની ને નસેનસ માં વ્યાપ્ત તારા ગુણો ને જગત સામે દીપાવવા ની મારી યાત્રા કાલ થી શરુ થશે.
      પિતાજી,તમારા કુળ માં થી મારા માં ઉતરી આવેલી ખાનદાની આગળ ની પેઢી માં સિંચવા નું મારું કાર્ય કાલ થી શરુ થશે.
      મા, મારે તો ફકત તારા જેવા જ થવું છે કારણ કે હું જન્મી ત્યાર થી તારા જેવી જ થવા તો મથું છું.
      પિતાજી, તમે મારા આદર્શ છો, મેં દુનિયા તમારી નજરે જોઈ છે.દરેક પુરુષ ની પહેલી સરખામણી મેં તમારી સાથે તો કરી છે.મારા માથા પર હેતાળ હાથ ફેરવનાર પ્રથમ પુરુષ તમે જ છો.
      કાલે તમે મને ઘર ના ખૂણેખૂણે ગોતશો.
સદેહે તો તમને નહી મળું, પણ આ ધર માં ઠેકઠેકાણે હું સંતાયેલી જોવા મળીશ.
         એ પા પા પગલી માં,
         એ રુપાળી ઢીંગલી માં,
          એ પાટી અને પેન માં ,
          એ મારી નાનકડી બેન માં,
      મારી સાયકલ ની ઉતરેલી ચેન માં,
        નોટબુક ના કાલાઘેલા અક્ષર માં,
    ઘર ઘર રમતાં ખોવાયેલા મારા બચપણ માં,
    બળી ગયેલી રોટલી ના કાળા પડ માં,
    તમારા કપાળ માં ઉપસી આવેલા સળ માં,
            હ્રદય ની ગમગીની માં,
            આંખો ના ખાલીપા માં,
તમારા  આંસુ લૂછવા લંબાયેલા તમારા જ હાથ માં,
     ઘર ના દરવાજે કરેલા કંકુ ના થાપા માં,
          હું ઠેકઠેકાણે વેરાયેલી હોઈશ.
મમ્મી-પપ્પા,
    તમે મને ભૌતિક સ્વરુપે તો ઘણું આપ્યું જ છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વરુપે જે આપ્યું છે એના માટે હું અને મારી આવનારી પેઢી ઓ સદૈવ તમારી ઋણી રહેશે.
    પપ્પા, તમે મારી સહેજ પણ ચિંતા ના કરતા,
       હું તો દીકરી છું, એક ખળખળ વહેતી નદી.
મારો રસ્તો હું કંડારી જ લઈશ.મારો સાગર મને મળી ગયો છે.હું એમાં ભળી જઈશ.
     મારું ભાગ્ય અને તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.
     વિદાય ટાણે,
       હું તો ખૂબ રડીશ પપ્પા.
      એ તો મારો અધિકાર છે.
    કારણ હું નદી હવે પાછી વળવા ની નથી.
મને ખબર છે મમ્મી-પપ્પા
         તમે પણ રડ્યા વગર રહી નહી શકો.
પણ એ રુદન માં ય મારા સુખી થવા ના આશીર્વાદ ઉભરાતા હશે.
     બસ, આજ નો દિવસ અને રાત,
ફકત તમારી દીકરી થઈ ને ભરપૂર જીવી લેવું છે.
કાલ થી મારા સવાયા મા-બાપ ની લાડકવાયી પુત્રવધુ થઈ ને મળીશ.
      હા , હું આવીશ.
                ચોક્કસ આવીશ.
           પિયર તો મારી વડલા વાળી પરબ છે.
જયારે જયારે જીવનપથ માં થાકીશ, વડલા ની નીચે વિસામો ખાવા અને પરબ પર મારી તરસ છીપાવવા માટે જરુર થી આવીશ.
      
        
                                                      લિ.
                                                  એક દિકરી

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...