Friday, 1 February 2019

दुनिया तरसती  है....!!

"હા "બોલવામાં મોડું

   અને "ના"બોલવામાં ઉતાવળ કરવાથી

જીવનમાં ઘણું ગુમાવવું પડે છે...!!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

મોટા મોટા હથોડા થી પણ નહી ખૂલતું તાળું
   એક નાનકડી ચાવી થી ખૂલી જાય છે...

કેમકે ચાવી તાળા ના હદય સુધી પહોંચે છે..!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

           जिस के पास कुछ भी  नही है ,
                    उस पर दुनिया हँसती  है,

          जिस के पास सबकुछ  है ,
                    उस पर दुनिया जलती  है,

          मेरे  पास  आप  जैसे ,
                              अनमोल रिश्ते  है ,
          जिनके  लिए  दुनिया,
                               तरसती  है....!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા….

કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

જીવન મા સંપતી ઓછી મળશે
                               તો ચાલશે પણ
સંબધ એવા મેળવો કે કોઈ
                એની કિમંત પણ ન કરી શકે.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

એ દોસ્ત ભાર એવો આપજે કે
        હું ઝુકી ના શકું...
               અને
સાથ એવો આપજે કે હું મુકી ના શકુ...

કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???

મે હસીને જવાબ આપ્યો વ્હાલા
બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે
        દગો નથી કર્યો...

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

માતા પિતા ને શું જોઈએ  ???
*વધારે કશું નહિ પણ....*

*બાળપણ મા જે પ્રેમ આપણે ઉધાર લીધો હતો ,,*
*બસ એજ વૃધ્ધાવસ્થામાં  પાછો જોઈએ*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

कमजोर व्यक्ति से दुश्मनी
ज़्यादा खतरनाक होती है
क्योंकि वह उस समय वार करता है
जब हम कल्पना ही नहीं कर सकते हैं ।
कभी भी अपनी कमजोरी को खुद उजागर न करो ।
जो व्यक्ति शक्ति न होने पर मन में हार नहीं मानता उसे संसार की कोई भी ताकत परास्त नहीं कर सकती ।

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *कभी कभी  गुस्सा*
*स्माइल  से  ज्यादा स्पेशल होता है*
*स्माइल तो सबके लिए होती*
*मगर  गुस्सा सिर्फ उसके लिए होता है*
*जिसे हम कभी  खोना नही चाहते*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*"સમજાવા"થી જ બધા "સમજી" જતા હોત ને* *સાહેબ....*
*તો આ "વાંસળી" વગાડનારો કયારેય "મહાભારત" ના થવા દેત....!!*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*_મીઠાશ વગરની મોટપ વ્યથાકારક બને છે.._*

*_જુઓ.._*

*_દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી.._*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*થાક દરેક વ્યક્તિને લાગે છે*
      *કોઈકને જિંદગીથી તો......*
*કોઈકને જવાબદારીઓથી*

*"સપના" તોડજો*!!!!
         *પણ*
*"સંપ" ના તોડતા*
_💞😴બસ ખાલી *હસતાં* રહો...
Life is Race

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે
                  આરામ કયૉ વગર
                       કામ કરે છે
                      😶😶😶
             એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"🌹

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*_અમુક મિત્રો માટે હ્રદય માં ખાસ જગ્યા રાખી છે._*

*_એમાં 'તમે' પણ સામીલ છો..._*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

વાવી ને ભુલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ...

*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*લખનારા બધું જાણતા નથી,*
     *જાણનારા બધું લખતા નથી,*

     *બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ,*

     *વાચનાર બધુ સમજતા નથી,*
     *અને સમજનાર બધુ વાચતા નથી...*          

                               
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

👉" *સગા"* *બનવું એ તો* *ઈશ્વરના*
*હાથમાં છે*,
*પરંતુ કોઈના* *"વાલા"* *બનવું એ તો*
*તમારા જ હાથમાં છે*....!!
👉 *સપનુ નહી પણ રાત* *બદલાય* *છે*
*મંજીલ નહી પણ રાહ બદલાય* *છે* 

*નસીબ બદલાય* *કે ન* *બદલાય*
*પણ સમય જરૂર* *બદલાય* *છે*
    

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*થાક દરેક વ્યક્તિને લાગે છે*
      *કોઈકને જિંદગીથી તો......*
*કોઈકને જવાબદારીઓથી*

*"સપના" તોડજો*!!!!
         *પણ*
*"સંપ" ના તોડતા*
_💞😴બસ ખાલી *હસતાં* રહો...
Life is Race

    

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*જીવનનો સૌથી સુંદર*
*અને*
*આસાન નિયમ.*

*જે તમારી સાથે થવું ન જોઈએ.*
*એ તમે*
*બીજા સાથે ના કરો.*
  *શબ્દ થોડા છે પણ સમજાય તો ખૂબજ સારા છે*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*દિવસ માં એક વાર એની સાથે જરૂર વાત કરજો*
*જેના થી તમને આનંદ મળતો હોય,*
*પરંતુ*
*એક વખત એની સાથે પણ વાત કરજો*
*જેને તમારા સાથે વાત કરવા થી ખુશી મળતી હોય*...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*"સોનાનો ભાવ"* ઓછો થયો,  એનુ રોજ ધ્યાન રાખે છે લોકો,
  પરંતુ,
*"કુટુંબ પ્રત્યેનો ભાવ"*  કેટલો ઘટયો એનુ ધ્યાન કોણ રાખે છે....!!!*                                                   
        *જીવન ખૂબ સુંદર છે*
*એક બીજા ને સમજી ને લગાવ રાખો.*...!!     

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*क्या खूब कहा है-*
🌷
" *आसमां में मत दूंढ अपने सपनो को,सपनो के लिए तो ज़मी जरूरी है,*
🌷
*सब कुछ मिल जाए तो जीने का क्या मज़ा, जीने के लिये एक कमी भी जरूरी है".*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*"બાળપણ થી આદત છે,*
*ગમતું સાચવવાની,*

*પછી તે,*
*વસ્તુ હોય કે વ્યક્તી" !*🥀

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ખૂબજ સરસ ગણિત છે..!_*
                 
*_વસ્તુ હોય કે સંબંધ.._*
*_વિકલ્પ વધે એટલે કિંમત_*

*_આપોઆપ ઘટતી જાય છે..!_*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

આપણા બાળપણમાં
      પરચુરણ હોય તો ચોકલેટ
           ખાવા મળતી હતી,
*અને હવે...*
       પરચુરણ ના હોય તો
              ચોકલેટ ખાવી પડે છે...

*મિત્રો સમય સમયની વાત છે..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

દરેક ને ખુશ રાખવા માટે આપણો સ્વભાવ થિયેટરના સ્ક્રિન જેવો હોવો જોઇએ...
જે સફેદ હોવા છતાં તમામ રંગો 🎨 ને સ્વીકારે છે...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...