એક વાર રાતના 2 વાગ્યે એક દંપતિ નો બાબો જોરજોરથી રડવા માંડ્યો.
એટલે પતિએ પત્ની ને કહયુ " આને છાનો રાખ આજુબાજુ વાળા પડોશી જાગી જશે"
અને પત્નિ એ જોર જોર થી હાલરડું ગાવાનું .ચાલૂ કર્યુ એટલે બાબો તો દિગ્મુઢ થઈ શાંત થઈ ગયો પણ થોડી વાર માં ઘર નુ બારણું ખખડયુ ..
બન્ને પતિ પત્નિ એ જઇ બારણું ખોલ્યું તો આજુબાજુ ના પડોશી ઓ ઊભા હતા અને પતિ પત્નિ ને જોઈ બધા એટલુ જ બોલ્યા..
" બાબો ભલે રોતો.."
No comments:
Post a Comment