Saturday, 27 May 2017

DAUGHTER

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે *લૂંટવા માટેના ગામની*તપાસમાં નીકળ્યો છે. _
_રસ્તામાં તરસ
લાગી. ગળું સુકાવા માંડ્યું.
એક બાઈને
કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,
*'બેટા! દીકરી! મને પાણી પાઈશ ?'*

_બાઈ બોલી, 'અરે *બાપુ,* પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'_
_પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
_ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.

બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ *'બાપ'*
અને *'દીકરી'* આ બે શબ્દોએ *તેને ઓગાળી નાખ્યો* તેનાથી રે’વાણું નઈ_
_અને બોલાઈ ગયું, *'દીકરી,* આજ રાતે
હું મારા ભેરુને લઈને આ *ગામ લૂંટવા*આવવાનો છું. _
_તેં મને *'બાપ'* કીધો. હવે તો તું *મારી 'દીકરી'*
છો.
_તારા ઘરની બારે
*ગોખલે બે દીવા મૂકજે.* તારું ઘર કોઈ નઈ લૂંટે.

રાતે ગામના ચોકમાં હાકલ પડી.
_બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા.
_પરંતુ જ્યાં જ્યાં જાય
ત્યાં *ઘરે ઘરે બે દીવા* તેમના જોવામાં આવ્યા.
_મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

*બહારવટિયો *દીકરીના ઘરે ગયો* _
_અને,
_કહ્યું, *'દીકરી* મેં તો તને *તારા ઘરની બાર* બે દીવા મૂકવાનું કીધું'તું.
તેં આ શું કર્યું ?'

*દીકરી બોલી,* *'બાપુ!*, *દીકરીનું સાસરું બાપથી લુટાય ?'*

*'દીકરીનું સાસરું’__* -_આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
_એટલું જ તેનાથી બોલાણું,_
_*'દીકરી! તારા જેવી* *ભગવાને મને એક દીકરીઆપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.*

  *નસીબદાર ને ત્યાં દિકરી હૉય,

Sunday, 21 May 2017

*YOU ARE IN YOUR TIMEZONE…..*

ન્યુયોર્ક કેલીફોર્નિયા કરતા ૩ કલાક આગળ છે ( સમય) પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે કેલીફોર્નિયા સ્લો છે.. અને એવુ પણ નથી કે ન્યુ યોર્ક ફાસ્ટ છે. બંને પોતપોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે.

કોઇક હજુ પણ સિંગલ છે તો કોઇક એ મેરેજ કરી લીધા છે.. કોઇક એ લગન પછી ૧૦ વર્ષ સુધી બેબી માટે રાહ જોઇ છે તો કોઇક એ લગનના એક જ વર્ષમાં બેબી થઇ ગયુ છે..

કોઇકએ ૨૨  વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને નોકરી મેળવતા ૫ વર્ષ લાગી ગયા તો કોઇક એવા પણ છે જેમને ૨૭ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને તરત જ જોબ સિક્યોર કરી લીધી..

કોઇક ૨૫ વર્ષની ઉમંરે કંપનીના CEO બનીને ૫૦ વર્ષ જીવ્યા અને કોઇક એવા પણ છે જે ૫૦ વર્ષે CEO બન્યા અને ૯૦ વર્ષ સુધી જીવ્યા.  દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે...
દરેક કામ એના “TIMEZONE” પ્રમાણે થઇ જાય છે..
તમારા સહકર્મીઓ, મિત્રો, રીલેટીવ્ઝમાં ઘણી વાર તમારાથી જીવનમાં આગળ વધી ગયા હોય એમ લાગે છે તો કેટલાક પાછળ રહી ગયા હોય એમ લાગે છે..પણ એવુ નથી, દરેક વ્યક્તિ પોતાની રેસ, પેસ અને “TIMEZONE”  પ્રમાણે ચાલે કે દોડે છે.. ગોડ હેઝ અ ડીફરન્ટ પ્લાન ફોર એવરીવન.. તફાવત ખાલી સમયનો છે.. ઓબામા 55 વર્ષે રીટાયર્ડ થાય છે તો એજ પદવીએ ટ્રમ્પ ૭૦ એ સ્ટાર્ટ કરે છે..

તો કોઇને આવી પરિસ્થિતિ માટે ઇર્ષા કે શાપ આપવાની જરુર નથી.. એ લોકો એમના “TIMEZONE”માં છે અને તમે તમારા !!!!! 

Hold on, be strong, and stay tune to yourself, all things shall work together for your good…

તમે વહેલા પણ નથી કે મોડા પણ નથી ..
યુ આર વેરી મચ ઓન યોર ટાઇમ !!!

*Stay blessed..*

*YOU ARE IN YOUR TIMEZONE…..*

Tuesday, 16 May 2017

इज्जत

������⚜⭕⚜������
      *अच्छे लोगों की इज्जत*
        *कभी कम नहीं होती*

     *सोने के सौ टुकड़े करो,*
            *फिर भी कीमत*
            *कम नहीं होती*।

        *भूल होना "प्रकृत्ति" है,*
       *मान लेना "संस्कृति" है,*
*और उसे सुधार लेना "प्रगति" है.*

Wednesday, 10 May 2017

*• गौतम बुद्ध के सुविचार •*

*• गौतम बुद्ध के सुविचार •*

.... जो गुजर गया उसके बारे में मत सोचो और भविष्य के सपने मत देखो केवल वर्तमान पे ध्यान केंद्रित करो ।
                  *– गौतम बुद्ध*

.... आप पूरे ब्रह्माण्ड में कहीं भी ऐसे व्यक्ति को खोज लें जो आपको आपसे ज्यादा प्यार करता हो, आप पाएंगे कि जितना प्यार आप खुद से कर सकते हैं उतना कोई आपसे नहीं कर सकता।
                  *– गौतम बुद्ध*

.... स्वास्थ्य सबसे बड़ा उपहार है, संतोष सबसे बड़ा धन और विश्वास सबसे अच्छा संबंध।
                  *– गौतम बुद्ध*

.... हमें हमारे अलावा कोई और नहीं बचा सकता, हमें अपने रास्ते पे खुद चलना है।
                  *– गौतम बुद्ध*

.... तीन चीज़ें ज्यादा देर तक नहीं छुपी रह सकतीं – सूर्य, चन्द्रमा और सत्य
                  *– गौतम बुद्ध*

.... आपका मन ही सब कुछ है, आप जैसा सोचेंगे वैसा बन जायेंगे ।
                  *– गौतम बुद्ध*

.... अपने शरीर को स्वस्थ रखना भी एक कर्तव्य है, अन्यथा आप अपनी मन और सोच को अच्छा और साफ़ नहीं रख पाएंगे ।
                  *– गौतम बुद्ध*

.... हम अपनी सोच से ही निर्मित होते हैं, जैसा सोचते हैं वैसे ही बन जाते हैं। जब मन शुद्ध होता है तो खुशियाँ परछाई की तरह आपके साथ चलती हैं ।
                  *– गौतम बुद्ध*

.... किसी परिवार को खुश, सुखी और स्वस्थ रखने के लिए सबसे जरुरी है अनुशासन और मन पर नियंत्रण अगर कोई व्यक्ति अपने मन पर नियंत्रण कर ले तो उसे आत्मज्ञान का रास्ता मिल जाता है ।
                  *– गौतम बुद्ध*

.... क्रोध करना एक गर्म कोयले को दूसरे पे फैंकने के समान है जो पहले आपका ही हाथ जलाएगा ।
                  *– गौतम बुद्ध*

.... जिस तरह एक मोमबत्ती की लौ से हजारों मोमबत्तियों को जलाया जा सकता है फिर भी उसकी रौशनी कम नहीं होती उसी तरह एक दूसरे से खुशियाँ बांटने से कभी खुशियाँ कम नहीं होतीं ।
                  *– गौतम बुद्ध*

.... इंसान के अंदर ही शांति का वास होता है, उसे बाहर ना तलाशें ।
                  *– गौतम बुद्ध*

.... आपको क्रोधित होने के लिए दंड नहीं दिया जायेगा, बल्कि आपका क्रोध खुद आपको दंड देगा ।
                  *– गौतम बुद्ध*

.... हजारों लड़ाइयाँ जितने से बेहतर है कि आप खुद को जीत लें, फिर वो जीत आपकी होगी जिसे कोई आपसे नहीं छीन सकता ना कोई स्वर्गदूत और ना कोई राक्षस ।
                  *– गौतम बुद्ध*

.... जिस तरह एक मोमबत्ती बिना आग के खुद नहीं जल सकती उसी तरह एक इंसान बिना आध्यात्मिक जीवन के जीवित नहीं रह सकता ।
                 *– गौतम बुद्ध*

.... निष्क्रिय होना मृत्यु का एक छोटा रास्ता है, मेहनती होना अच्छे जीवन का रास्ता है, मूर्ख लोग निष्क्रिय होते हैं और बुद्धिमान लोग मेहनती ।
                  *– गौतम बुद्ध*

.... हम जो बोलते हैं अपने शब्दों को देखभाल के चुनना चाहिए कि सुनने वाले पे उसका क्या प्रभाव पड़ेगा,
अच्छा या बुरा ।
                 *– गौतम बुद्ध*

.... आपको जो कुछ मिला है उस पर घमंड ना करो और ना ही दूसरों से ईर्ष्या करो, घमंड और ईर्ष्या करनेवाले लोगों को कभी मन की शांति नहीं मिलती ।
                  *– गौतम बुद्ध*

.... अपनी स्वयं की क्षमता से काम करो, दूसरों निर्भर मत रहो ।
                *– गौतम बुद्ध*

..... असल जीवन की सबसे बड़ी विफलता है हमारा असत्यवादी होना ।
                *– गौतम बुद्ध*

Friday, 5 May 2017

BABO

એક વાર રાતના 2 વાગ્યે એક દંપતિ નો બાબો જોરજોરથી રડવા માંડ્યો.

એટલે પતિએ પત્ની ને કહયુ " આને છાનો રાખ આજુબાજુ વાળા પડોશી જાગી જશે"

અને પત્નિ એ જોર જોર થી હાલરડું ગાવાનું .ચાલૂ કર્યુ એટલે બાબો તો દિગ્મુઢ થઈ શાંત થઈ ગયો પણ થોડી વાર માં ઘર નુ બારણું ખખડયુ ..

બન્ને પતિ પત્નિ એ જઇ બારણું ખોલ્યું તો આજુબાજુ ના પડોશી ઓ ઊભા હતા અને પતિ પત્નિ ને જોઈ બધા એટલુ જ બોલ્યા..

" બાબો ભલે રોતો..����"

������

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...