SIX IMPORTANT GUIDELINES IN LIFE.
જીવનમાં ઉતારવા જેવા દિશા સુચનો:
1. *_When you are Alone, Mind your Thoughts._*
જ્યારે તમે એકલા હો ત્યારે તમારા વિચારોને કાબુમાં રાખો
2. *_When you are with Friends, Mind your Tongue._*
જ્યારે તમે મિત્રો સાથે હો ત્યારે તમારી જીભ ને કાબુમાં રાખો
3. *_When you are Angry, Mind your Temper._*
જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે તમારા મગજ ને કાબુમાં રાખો
4. *_When you are with a Group, Mind your Behavior._*
જ્યારે તમે સમુહ મા હો ત્યારે તમારી વર્તણુક કાબુમાં રાખો
5. *_When you are in Trouble, Mind your Emotions._*
જ્યારે તમે મુશ્કેલી મા હો ત્યારે તમારા મનોભાવ ને કાબુમાં રાખો
6. *_When God starts blessing you, Mind your Ego._*
જ્યારે ઇશ્વર ના આશીર્વાદ તમારા પર હોય ત્યારે અભિમાન ને કાબુમાં રાખો
No comments:
Post a Comment