★ લીંબુ ના ફાયદા ★
લીંબુ ને ધોયા વગર જ ડીપફ્રીઝ માં મુકવા...
અને મૂકી જ રાખવાનાં
જયારે ઉપયોગ માં લેવાના હોય ત્યારે જ ફ્રીઝ નું બારણું ખોલીને કડક થયેલા લીંબુ કાઢવા
ઉપયોગ :- ઈમરજન્સી માં ખુબ જ કામ લાગશે!
ક્યારે :-
?
?
?
?
જયારે પતિ પત્ની વચ્ચે માથાકૂટ વધી જાય અને વાત મારામારી સુધી પહોચી જાય ત્યારે બીજું કોઈ હથિયાર તરીકે ન વાપરતા લીંબુ થી મારા મારી ફેકા ફેકી કરવી!
ફાયદા :-
વાસણ ને ગોબા નહિ પડે
કાચ ના વાસણ ફૂટશે નહિ
બીજી કોઈ ક્રોકરી તૂટશે નહિ
મોટી ઈજા નહિ થાય
ખાલી ઢીમચું થશે જે એ જ લીંબુ ઘસવા થી મટી જશે
મારામારી ઓછા ખર્ચ માં પતશે...
નોંધ :- આવતા અંકે તડબુચ વિષે
..........................................
નંબર વાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય : 100% કામ કરે છે..
વરસો થી આ પ્રયોગ કરીને ઘણાં બધાં લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે...
સૌથી પહેલા ડાબે હાથેથી ડાબી દાંડી પકડો અને જમણે હાથેથી જમણી દાંડી...
પછી ધીમેથી ચશ્મા આગળની તરફ ખેંચો ચશ્મા ઉતરી જશે
No comments:
Post a Comment