Friday, 2 December 2016

SABANDH

*_"જીતવાનું"_*
    _તો કયારેક જ હોય છે,_
પણ,,,
*_"શીખવાનું"_*
    _દરેક વખતે હોય છે..._
_અહમ તો બધાને હોય છે,,,_
_પણ,_
_નમે એ જ છે જેને,_
*_સંબંધો નું મહત્ત્વ_* હોય છે...

.................................................

*જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.*
પણ *જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.*

.................................................

*જીવન* મા બીજા કરતા *મોડી સફળતા* મળે તો *નિરાસ* ના થતા,
કેમકે *મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.*
��

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...