Tuesday, 8 November 2016

EK NAJAR.. ....

એક નજર આ વાક્યો પર પણ કરજો... કદાચ તમને કઇક શીખવી જાય...

* બીજાઓની ટીકામાં જેટલો સમય બગાડો છો, એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો તો મહાન બની જશો

* હજારો ની નોટો થી અત્યારે ખાલી જરૂરીયાતો પુરી થાય છે, પણ સાચી મજા તો મમ્મી પાસે માંગેલા ઍક રૂપિયા મા આવતી હતી.!!!

* આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે, જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે.!!!

* દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે.!!!

* તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!!!

* જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!

* જિંદગીમા જે આપણે ધારીયે છીઍ સરળતાથી નથી મળતુ, પરંતુ ઍક સત્ય ઍ પણ છેકે જે આપણે ધારીયે સરળ પણ નથી હોતુ.

* જ્યારે સમય કરવટ બદલે છેને દોસ્તો, ત્યારે માત્ર ખેલ જ નહી પરંતુ જિંદગી પલટી જાય છે.!!

* જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!

* જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...